Organic Immunity Booster Kit
વાયરસ સામે રક્ષણ આપતી રોગપ્રતિકારક કીટ વિશે જાણો
નમસ્તે મિત્રો આજના સમયમાં વાયરસ વધતો જાય છે . રોગપ્રતિકારક શક્તિ જેમની ઓછી છે તેમને આ વાયરસ વધારે નુકસાન કરે છે . તે માટે “નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ” માં ઓર્ગેનિક ઔષધ ઉગાડીને એક કીટ તૈયાર કરવામાં આવી છે. તો આ રોગપ્રતિકારક કીટ વિષે જણાવીએ….
રોગપ્રતિકારક કીટ માં વપરાયેલ દરેક ઔષધ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાવેલ છે અને ગરમીના સમયમાં ઔષધ ગરમ ના પડે તેનું ધ્યાન રાખવામાં આવેલા છે.
રોગપ્રતિકારક કીટ ના ઔષધ
(1) અશ્વગંધા: અશ્વગંધા એ આપણા શરીરની નબળાઈ દૂર કરે છે . દરેક કોષોને સ્પૂર્તિલા બનાવે છે. અશ્વગંધામાં એન્ટી-બાયોટિક પ્રોપટી હોવાથી શરીરમાં રહેલ નાકમાં જીવાણુઓ કે વાયરસ ને શરીરમાથી બહાર કાઢે છે . શરીરમાં નવા કોષોની સંખ્યા વધારે છે અને શરીરના દરેક કોષોને તાકાતવર બનાવે છે. આ અશ્વગંધા પાવડર ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરેલ હોવાથી તેનું રિઝલ્ટ અદભુત જોવા મળેલું છે.
લેવાની રીત : સવાર-સાંજ 3-3 ગ્રામ ગરમ પાણી અથવા દૂધ સાથે લેવું.
(2) ગિલોય (નીમ ગિલોય) : ગિલોય ને આયુર્વેદમાં અમૃતા કહેવામાં આવે છે. આ ગિલોય નીમ ના વૃક્ષ ઉપરથી સંપૂર્ણ પરિપકવ થયા પસીજ લેવામાં આવે છે. ગિલોય શરીર માં રહેલ વાયરસ , બેક્ટેરિયા, શરદી,તાવ, શરીરની નબળાઈ વગેરેને હરવાની તાકાત છે. કારણ કે, તેમાં અમૃત તુલ્ય , એન્ટી- બેક્ટેરિયા , એન્ટીવાયરસ ની પ્રોપર્ટીઓ હોય છે.
લેવાની રીત : સવારે 200 ml પાણીમાં 5 ગ્રામ ગિલોય પાવડર નાખી ગરમ કરવું . 100 ml પાણી રહે ત્યારે ગરમ ગરમ પીવું.
(3) આમળા : ઓર્ગેનિક દેશી આમળામાં થી બનાવેલ પાવડર જે એક રસાયણ રૂપ છે. જે શરીરમાં નવા કોષોની ઉત્ત્પત્તિ વધારે છે અને નબળા તથા મૃત્યુ પામેલા કોષોને બહાર કાઢીને શરીરને નુકશાન કરતા કોષોને એન્ટી બોડી તાત્કાલિક તૈયાર કરીને દૂર કરે છે. આમળા થી શરીર શુદ્ધ રહે છે. રોગોથી મુક્તિ મળે છે.
લેવાની રીત : સવાર-સાંજ 3-3 ગ્રામ નોર્મલ પાણી સાથે ભૂખ્યા પેટે લેવું.
(4) અમૃત બિંદુ : અમૃત બિંદુ એ ત્રણ સત્વથી બનેલું છે. એ આપણા શરીરમાં શરદી,ઉધરસ, માથાનો દુઃખાવો , પાચન ન થવું, ગાળામાં જામેલો કફ બહાર કાઢવાનું કામ કરે છે.જે આપણી પાચન શક્તિ મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, શ્વાસનળી કે ફેફસાના રોગો મટાડે છે ઉપરાંત શરીરમાં રહેલ કફ ને દૂર કરે છે.
ઉપયોગ ની રીત : સવાર-સાંજ 1-1 ટીપું 100ml પાણીમાં નાખીને પીવું.
–> દિવસમાં 2 થી 4 વાર ગરમ પાણીમાં 1 ટીપું અમૃત બિંદુ નાખીને નાશ લેવો.
–> અમૃત બિંદુ ની વાટ બનાવીને ઘરમાં સવાર-સાંજ દીવો કરવો.
આ ચાર ઓર્ગેનિક ઔષધોનો ઉપયોગ કરવાથી વાતાવરણ ના વાયરસ થી બચી શકાય છે. જો વાયરસ શરીરની અંદર પ્રવેશી ગયો હોય અને તેના લક્ષણો દેખાડવા લાગ્યો હોય તો 3 થી 5 દિવસમાં આ ચાર ઓર્ગેનિક અને ઉત્તમ ઔષધ સહરીરમાં પાછી સ્ફુર્તિ લાવીદેશે. તમે પાછું સ્વાથ્ય ભર્યું જીવન જીવી શકશો.
Reviews
There are no reviews yet.